Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

1 min
156


કરના ફકીરી તબ ક્યા દિલગીરી?

સદા મગનમેં રહેના જી... કરના ફકીરી.

કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા,

કોઈ દિન જંગલ બસના જી... કરના.

કોઈ દિન હાથી ને કોઈ દિન ઘોડા,

કોઈ દિન પાંવ પે ચલના જી... કરના ફકીરી.

કોઈ દિન ખાજાં ને કોઈ દિન લાડુ,

કોઈ દિન ફાકમફાકા જી... કરના ફકીરી.

કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ,

કોઈ દિન ભોંય પે લેટના જી... કરના ફકીરી.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,

જો આન પડે સો સહના જી... કરના ફકીરી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics