Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashokkumar Shah

Inspirational

2  

Ashokkumar Shah

Inspirational

સૂરજને સલામ

સૂરજને સલામ

1 min
1.1K


સૂરજને સલામ કરું છું

રોજ તને યાદ કરું છું

ક્યાં તને ફરિયાદ કરું છું

 

સૂરજને કહી દે,

રોજ મારી તને યાદ દઈ દે

જિંદગીભર યાચના કરું છું

પ્રભુ તું છે મારો

બસ, તારો વિશ્વાસ કરું છું

  

જીવનમાં ઘટના રોજ ઘટે છે

જીવનમાં દર્દ થોડું રોજ વધે છે

સુખની કિંમત છે મને હજુ

છતાં થોડું થોડું કોઈ રોજ નડે છે

 

ભૂલી જવાનું રોજ ભૂલું છું

બસ, તને રોજ યાદ કરું છું

છે તારાં દર્શનની થોડી તમન્ના

પ્રભુ તને હું કેમ ભૂલી શકું?

 

પરાગરજને પ્રેમનો અવસર

જિંદગીભર એકરારનો અવસર

વધઘટનો વહેવાર કરું છું

પ્રભુ તુજ ચરણે નમન કરું છું.

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational