YATHARTH GEETA

Inspirational

2  

YATHARTH GEETA

Inspirational

યથાર્થ ગીતા-૭

યથાર્થ ગીતા-૭

1 min
473


अस्माकं तु विशिष्टा ये तान्निबोघ द्विजोत्तम।नायका मम सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते।।७।।

અનુવાદ - વળી હે, દ્ગિજોત્તમ, આપણા પક્ષના મોટા મોટા યોદ્ધાઓ છે તેને પણ આપ સમજી લો. મારી સેનાના જે નાયક છે એની પણ આપને જાણ કરું છું.


સમજ- બાહરી યુદ્ધમાં સેનાપતિ માટે દ્ગિજોત્તમ સંબોધન ન વપરાય. વસ્તુતઃ' ગીતા' અંતઃકરણની બે પ્રવૃત્તિઓનો સંઘર્ષ છે. એમાં દ્ગૈતનું આચરણ તે 'દ્રોણ' છે. જ્યાં સુધી આપણે આરાધ્યાથી સહેજ પણ અલગ છીએ ત્યાં સુધી પ્રકૃતિ વિદ્યમાન છે. દ્ગૈત રહે છે. આ દ્ગૈત પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા સૌપ્રથમ દ્રોણાચાર્ય પાસેથી મળે છે. અધુરી શિક્ષાજ પૂર્ણ જાણકારી માટે પ્રેરણા પ્રદાન કરે છે. આ પૂજાનું સ્થાનક મંદિર નથી. રણભૂમિમાં શૌયૅ સૂચક સંબોધન હોવું જોઈએ.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational