#DSK #DSK

Drama Inspirational

3  

#DSK #DSK

Drama Inspirational

યે રિશ્તા તેરા મેરા 2.34

યે રિશ્તા તેરા મેરા 2.34

10 mins
589


અવની; જયદિપ આપણી દરેક ચાલ કામયાબ થાય છે

જયદિપ; હા....

કેયુર; તુ તારો રોલ બરાબર નિભાવે છે ને?

જયદિપ; જી...તમારે ચિંતા કરવાની જરુર નથી, હુ મહેકને મેળવવા ગમે તે હદ તક જઇ શકુ છુ.

નિરવા; હા.....આજ ત્રીજો દિવસ છે ને....જયદિપની ખુશી સાતમા આસમાને છે.

જયદિપ; અગર તુ મને ડાઇવર્સ આપવા તૈયાર ન હોત તો મને મારો પ્રેમ ક્યારેય ન મળે....

નિરવા; પ્રેમનુ બીજુ નામ જ ત્યાગ છે

અવની; હા તમે આવી વાતો કરો અમે લોકો જઇએ છીએ...

જયદિપ; ઓકે......

અવનીને કેયુર વાતો કરતા-કરતા નીકળી ગયા.... બોલતા ગયા.. મે માસીને રોક્યા તો કાલના અંશને મહેક પણ નથી બોલતા કેયુરે આ વાત પર અવનીને તાળી આપી...

આ બાજુ આકાશ કહે છે અંશને કે અંશ તમે બન્ને ન બોલો એ માટેનીને માસીને રોકવાની ચાલ છે ને તુ કાલનો મહેક જોડે બોલ્યો નથી, એ તેનો પ્લાન વધારે મજબુત રીતે પુરો કરશે

મીરા; હા,ને તુ જિદ કરે છે, તારામા મગજ છે?ઉપરનો માળ ભાડે આપ્યો?બુધ્ધી ઘાસ ચરવા ગઇ ?

અંશ; સાચી વાત છે હુ હમણા જ મહેક જોડે વાત કરુ છુ.....

મહેકને મળવા ઉપર જાય છે તો મમ્મી કહે છે એતો જયદિપને મળવા માટે ગઇને અંશ જયદિપના રૂમમા જાય છે તો મહેક જયદિપને વ્હીલચેયરમા બેસાડવા માટે નિરવાને મદદ કરે છે. ફરી એકવાર જયદિપે મહેકને સજ્જડ રીતે પકડીને મહેકની નજીક જવાનો પુરો પ્રય્ત્ન કર્યો આ બધી બાબતથી જાણે અંશને ફર્ક જ નથી પડતો એવુ જયદિપને લાગ્યુ...

અંશ જોય ગયો બધુ છતા એ બોલ્યો મહેકને મહેક ફટાફટ જયદિપને છોડી બોલી બોલ...શુ થયુ ? એ દોડી જયદિપને છોડીને અંશની નજીક જઇ...અંશે ત્યા જ મહેકને હગ આપતા બોલ્યો...આઇ લવ યુ આઇ લવ યુમહેક બોલી શુ થયુ ?

અંશ; કશુ નહી....ડીઅર

જયદિપ ને નિરવા આ ઘટનાને જોઇ જ રહ્યા,,,,,

***

હોસ્પિટલનુ મેનેજમેંટ પ્રમાણે કામ થતુ અટકી ગયુ. ત્યાના ડોકટર્સને પ્યુનની ફરિયાદ આવવા લાગી કે અહીનુ કામ બરાબર થતુ નથી. દર્દીઓની પણ વ્યવ્સ્થા જળવાતી નથી.

અંશે તરત જ ડૉકટર્સની મિટીંગ બોલાવી ....

એ આવ્યો...

અંશ; હલ્લો એવરીવન....હુ આશા રાખુ કે તમે બધા બરાબર જ છો...મને એ નથી સમજતુ કે આ વ્યવસ્થા ખોરવાય કેમ ? ક્યારેય મેનેજમેંટની ચેન બ્રેક નય નથી તો ત્રણ દિવસથી આ ગડબડ કેમ ?

આ સમયે કેયુરને અવની તેના પ્લાનમા મશગુલ છે કેમ કે જયદિપે કહ્યુ કે જયદિપ મહેકને ટચ કરે છે જ છે ને અંશ બે વાર જોઇ ગયો પણ કોઇ ફેર પડતો નથી અરે ! જયદિપે ખુદ કહ્યુ કે મહેક તેને બે દિવસથી જમાડે છે તો અંશે કહ્યુ એક દોસ્ત જ બીજા દોસ્તને કામ આવે છે એટલે મહેકની નજીક જવાથી કોઇ ફાયદો નથી.

અવની બોલી હા...એ તો ભુલાય જ ગયુ, અંશ બોવ ફ્રી માઇંડ છે તે આવી બાબતોમા શક્ કરે એવો નથી. મને ભુલાય ગયુ...આપણે ખોટા 3 દિવસ્ બગાડ્યા....આવુ કરવામા...

કેયુર; હવે ?

જયદીપ; પ્લાન નંબર બે..હવે માત્ર અંશને આપણે સંભળાવવાનુ જ કે જયદિપ મહેકને લાઇક કરે પ્રેમ કરે એવુ જેમ સિરિયલમા એમ થોડી હાર મનવાની હોય.

અવની; પાક્કુ....

***

અંશ; મે ચૈન બનાવી તેમ જ કામ કરવાનુ છે પછી આ ગડબડ ગોટાળો કેમ ? દર્દીઓ થક્કા ખાય છે,જે સમય લખેલો છે એ સમયે ડૉકટર મળતા નથીને ડૉકટર આવે ત્યારે દર્દી મળતા નથી. મારા પર આજ સવારથી ફોન શરુ છે કે તમારુ શેડ્યુઅલ વ્યવથિત કરો સાહેબ. લોકો તમારા ભરોસે ક્યા-ક્યાથી આવેને તમે આમ કોઇ વ્યવસ્થા કરતા જ નથી. મને કાલે મેયરનો કોલ આવ્યો તો કે અંશ હોસ્પિટલમા આ બધુ શુ ચાલે છે ? તને કોઇ રાજકિય પ્રશ્ન હોય તો મને કોલ કરજે. કોઇ દબાવતુ હોય કોઇ પરેશાન કરતુ હોય તો મને કોલ કરજે કોઇનાથી ડરતો નહી પણ તારી વ્યવસ્થા તુ જાળવ. હુ પુછુ કેમ ?

એટ્લુ યાદ રાખજો તમે મફતમા કામ નથી કરતા નંબર બે તમને કોઇ આજીજી કરીને રોકતુ નથી, નંબર ત્રણ આ કોઇ સરકારી સંસ્થા નથી. કે તમે મનથી માની લો કે ગમે તેમ ચાલશે. આપણે માત્ર બીજા હોસ્પિટ્લ કરતા ચાર્જ ઓછા લઇએ છીએ. મફત સારવાર આપતા નથી.ક્લીયર ?

એક ડોકટર ઉભા થયા તેની ઉંમર પણ મોટી છે એ બોલ્યા અંશ...તુ આટલી બધી રાડો પાડે છે, તારા પર "નો ડાઉટ" ઘણા મોટા-મોટા માણસોના કોલ આવે છે ને અનેક પ્રશ્ન પણ ઉભા થયા છે, પણ તુ શુ માને છે કે આમાંથી કોઇ ડૉકટર તારી વિરુધ્ધમા ક્યારેય કોઇ ગયુ છે ?

તે જ્યારે ને જે રીતે કહ્યુ નાનાથી મોટા બધા જ તારા કહ્યા પ્રમાણે કરે છે "તારા માટે તારા સ્વભાવ માટે" બધા તારી શરમ ભરે છે....

અંશ બોલ્યો પાક્કુ પણ હવે આલોકોને કોઇ પ્રશ્ન છે ને પ્રશ્ન માટે નાટકો કરે છે.

એ ડૉકટર બોલ્યા..નહી....તારા તરફથી મળતા 3દિવસના કોઇ શેડ્યુઅલમા મેળ જ્ નથી હોતો....અરે કોઇ મેનેજમેંટ જ નથી હોતુ. એક વ્યક્તિની ડ્યુટી એક સમય પર બે જગા એ મુકી હોય ક્યારેક કોઇને તુ લગાતાર 2 શિફ્ટ આપે, વાંધો નહી 2 શિફ્ટનો પ્રોબ્લેમ પણ 3 શિફ્ટ...વાય ? એ લોકોની પત્ની બાળકો એમની જોડે હોય છે. ને આ મોંટુની વાઇફ પ્રેગન્ંટ છે તે એને લગાતાર 3 શિફ્ટ આપીને માત્ર તારી શરમે તેણે એ કરી એ તો તારા માસી મારા કેહવાથી મોંટુના ઘેર જ રહ્યા કેમ કે તેને ગમે ત્યારે પૈન થય શકેને એડમિટ કરવા પડે. આ બધુ માત્ર તારા કારણે આ સ્ટાફ ર્મૌન છે માત્ર તારા સ્વભાવથીને એમને પણ સેવા કરવી છે લોકોને માટે તારી ડ્યુટીમા કોઇ મેળ નથી, જો લે...હુ દરેક વખતે તારી સાઈડ... તારા પક્ષમાં જ હોવ છું, પણ આજ નહી. ....લે જો શેડયુંલ છે મેળ ?

અંશે શેડ્યુઅલ જોયુને બોલ્યો પણ કાકા આ મારુ શેડ્યુઅલ છે જ નહી, મે આપ્યુ જ નથી. આ કોઇ ડ્યુટી મારી નથી. ગોઠવેલી...

ડૉકટર... "શ્રી"...વોટ..? અંશ.

અંશ; હા..કાકા...અંશને વિચાર આવ્યો અવની...તેણે તરત જ બધા ડૉકટર આગળ માફી માંગીને કહ્યુ શાયદ ભુલ મારી છે મને માફ કરશો.

મારા મમ્મી આવ્યા તેના કારણે મારાથી આવુ થયુ હશે, બધા સમજી જાય એવી વાત જ હતી કે અંશને ખ્યાલ આવી જ ગયો કે કોઇ રમત કરે છે જેના કારણે એ જુઠ બોલ્યોને, હવે એ ભુલકરનારની ધુલાય પણ કરશે જ.

કાકા બોલ્યા તમે બધા સમજી જ ગયા હશો કે અંશના ધ્યાનમા ગુનેગાર આવી ગયુ છે આશા રાખીએ કે સફળ થાય. મીટીંગ ઓવેર.

હોસ્પિટલના હોલના માઇક્રોફોનમાંથી તરત જ અવનીને અંશે બોલાવીને લગભગ આ અવાજ સાંભળી ઘણા ભેગા પણ થય ગયા.

અવની 5 જ મિનિટમા આવી પહોચી

અવની; બોલ

અંશ; હોસ્પિટલનુ મેનેજેમેંટ કોણે ફેરવ્યુ ?

અવની; ક્યુ ? મને શુ ખબર ?

અંશ; અવનીને જોરથી પકડી બોલ્યો. અવની સાચુ બોલ હોસ્પિટલનુ મેનેજમેંટ પેજ કોણે ફેરવ્યુ ?

અવની; મને નથી ખબર

અંશે અવનીને જોરથી ધક્કો દીધો જોરથી અવની છેલ્લીવાર બોલ ?

ત્યા અંશના મમ્મી આવ્યાને અવનીને પકડી ને બોલ્યા અંશ...આવુ કરવાનુ ? આ મારા સંસ્કાર છે ? આમ છોકરીઓ જોડે તોછડાય કરવાની ?

અંશ; બસ,મમ્મી

મમ્મી; બસ...અંશ જોરથી....તુ અગર ડો. છે તો યાદ રાખજે હુ તારી મમ્મી છુ. બસ બોવ થયુ આટલા બધા લોકોની વચ્ચે એક એકલી છોકરીને ધક્કો મારી ભૂલ કરે છે

મહેક બોલી હા,આવુ ન કર અંશ

અંશ; ચુપ...ચુપ...બોવ થયુ હવે બસ.

તમને અવની સાચી દેખાય છે, ઓકે એવુ થાય પણ મહેક આટલા સમયથી અવનીને દોષી સાબિત કરવાની કોશિશ કરુ ને દરેક વખતે એક પણ શબ્દ સાંભળતી જ નથી ઓકે. ન સાંભળ વાંધો નહી. પણ ક્યારેક તો વિચાર તારો અંશ દરેક વખતે ખોટો હોય ? ક્યારેક તો સચ્ચાઇને શોધવાની કોશિશ કર.? ક્યારેક તો તારુ મગજ ખુલ્લુ રાખીને વિચાર કે જે છોકરીના સહારે આટલી મોટી હોસ્પિટલ મુકી તેના વિરુધ્ધમા હુ કેમ ?ક્યારેક તો વિચાર.

શુ કામની તારી એ ડીગ્રી જેમા પોતાના પ્રત્યે વિશ્વાસ નથી ને પોતાના લોકો માટે દિલમા જગ્યા નથી શુ કામનો તારો એ હોદ્દો કે તારી આંખ સામેની પટ્ટીને તુ જ છોડી શક્તિ નથી. અવની એ આ મામલો સંભાળવા માટે જયદિપને મેસેજ કરી દીધો ને અંશ પર જયદિપનો કોલ આવ્યો 2/3 વાર અંશે રિસિવ ન કર્યો મહેક પર કોલ આવ્યો કે તેણે તરત જ રીસિવ કર્યો

જયદિપે કહ્યુ મહેક અંશ સાંભળે તેમ સ્પીકર કર. મહેકે કર્યુ પણ...

જયદિપ બોલ્યો...અંશ...હુ માનુ છુ કે હોસ્પિટલમા હુ આવ્યો 3 દિવસથી ગોટાળા જ ચાલે છે પણ તુ આમ બધાની વચ્ચે અવનીને ધમકાવે એ એક ગુનાહીત પ્રવૃત્તિ છે. બીજુ તે જે સવાલ જવાબ કરે છે તે અધરો અધર છે તારા જોડે પુરાવા નથી તુ એક છોકરીને હેરાન કરવાનાને બધાની વચ્ચે જબરદસ્તી કરવાના ગુનાહમા ફસાય એ પેલા તારે આમ બધાની વચ્ચે અવનીને ધક્કો ન મારવા જોઇએ ...હુ તને પગે પડુ તુ આવુ ન કર. હુ તને મારા દોસ્ત તરીકે કહુ કે તુ આવુ ન કર. તને મારી કસમ. તને મહેકની કસમ. તુ પ્લીઝ આ વાત અહી જ પતાવી દે પ્લીઝ.

અંશ કશુ જ બોલ્યા વગર જતો રહ્યોને મહેકે કહ્યુ થેક્સ જયદિપ. તે હોસ્પિટલમા બધા લોકોની વચ્ચે જગડો થતો અટકાવ્યો.

****

રાત પડી. રાતના 1 વાગ્યો અવની કેયુર જયદિપના રૂમમા ગયા.ચોરી છુપીથી...

અવની; જયદિપ ઉઠ તે ઉઠ્યોને બોલ્યો શુ ?

કેયુર; પ્લાન ફેરવોને અંત સુધી પહોચાડવા શસ્ત્રો ગતિમાન કરો

જયદિપ; સુવા તો દો

અવની એ જયદિપનો હાથ પકડી કહ્યુ સુવાનુ તો આખી જિંદગી છે ડફોળ જો મહેક મળશે તો

જયદિપ; ઓકે ઓકે,,,બોલો

અવની; તે ઘણા નાટક કર્યા મહેકને સ્પર્શ કરવાના પણ અંશ એમ કોરી માટીનો નથી કે લપસી પડે તેણે દરેક વખતે સ્પર્શની બાબતને નોર્મલ જ લીધી આપણી સિરિયલ ટાઇપ કરવા ગયા પણ કશુ ન થયુ હવે શુ કરશુ ? સમય જ બગડ્યો.

જયદિપ; કરવાનુ શુ હોય હવે જેમ સિરિયલમા કરે તેમ ખોટુખોટુ અંશ સાંભળે તેમ વાતો કરવાની કે હુ મહેકને પ્રેમ કરુ છુ. જાવ સુઇ જાવ...મેં આ પેલા પણ કહ્યું તો ખરું.

અવની; કેવો નાલાયક માણસ છે એક તો આજના દિવસની ઘટના મારા મગજમાથી જતી નથી એ મારુ અપમાનને...ત્યા તને સુવાની પડી ?

કેયુર પણ બોલ્યો મારુ ચાલેત તો હુ અંશને ત્યા જ.....ગુસ્સો કર્યો....કેયુરે...

જયદિપ; ખોટો ઉજાગરો કરોમા બધુ થય જશે.

જાવ, હવે જાવ ખેલ કરી ખેલ સંભાળતા તો ફાવતુ નથીને બીજાની ઉંઘ ખરાબ કરો છો, એ તો મે સમજાવ્યુ એટલે.

અવની એ બે હાથ જોડી માથુ નમાવી કહ્યુ હા હુ સ્વીકારુ છુ 110%

જયદિપ; તો જાવ કાલ સવારે કામ થય જશે.

****

સવારના 11 વાગે અજય આવ્યો અંશ સર ડો. ઓર્થો નથીને જયદિપને પૈન તો થાય છે.

અંશ; તેને ઇજેક્શન આપી દો બોવ ન થતુ હોય તો ગોળી હુ આવુ છુ. 30મિનિટમા

અજય; જી સર

****

મમ્મી અંશની કેબિનમા આવીને બેટા નાસ્તો કરવા તો આવ

અંશ; મમ્મી મારે કામ છે

મમ્મી; ઓકે, હુ નાસ્તો લઇને જ આવી છુ મહેક.

મહેક નાસ્તાનો ડબ્બો લઇને આવીને ખોલ્યો

અંશ; મમ્મા,મહેક ઓપીડી શરુ છે

મમ્મી; 10 મિનિટમા કોઇને લેટ નહી થાય છાનોમાનો નાસ્તો કર નહિતર અમે પણ ભુખ્યા જ રહીશુ

અંશ; તમે નાસ્તો નથી કરયા

મહેક; ના

અંશ; મહેક તને ભુખ્યા રેવાની કેટલીવાર ના પાડી ઓકે ચલો કરી લઇએ.

નાસ્તો કરાવી મમ્મીને મહેક જતા રહ્યા અંશે ઓપીડી શરુ કરી.... પછી.... કોઇ ન’તુ યાદ આવ્યુ જયદિપ જોડે જતો આવુ.

****

અવની; જયદિપ મને લાગે અંશ ત્યા જ આવે છે કોલ કરી કહ્યું

***

અંશ દરવાજે પહોચ્યો કે વ્હીલચૈર પર બેઠેલો જયદિપ બોલ્યો મને મહેક ખુબ જ ગમે છે.

અંશ અટકી ગયો.

જયદિપ; મહેક મારી ઓફિસમ હતી ત્યારથી જ ગમે છે, બસ હુ મારા પ્રેમનો ઇઝહાર ન કરી શક્યો, આઇ લવ યુ. મને તેનો સાથ ગમે. મને તેનો સ્પર્શ, તેનુ વ્હાલને તેના હાથે જમવાની એટલી મજા અવે કે વાત પુછમા. બે દિવસથી તો એવુ લાગે છે જાણે મારા નસીબ જ ખુલી ગયા. મહેક પણ મારી નજીક આવતી જાય છે તેનુ કારણ એ અંશથી દૂર થતી જાય છે. એ પણ કેહતી હતી કે તેને મારા જોડે સમય વિતાવવાની મજા આવે છે, તેને તો મને લઇને બહાર ફરવા પણ જવુ છે પણ હજુ મારુ તો હલન-ચલન જ બંદ છે. બસ....મહેક મારા પ્રેમનો સ્વીકાર કરે કે હુ ને નિરવા છુટ્ટા થય જશુ. ઓકે ઓકે પછી વાત કરુ બાય.

અંશ પણ ત્યાથી જતો રહ્યો. પોતાની જાતને પ્રશ્ન પુછતો ગયો મહેકને પણ આવુ બધુ ગમે છે ? હુ મહેક વિશે આવુ ન વિચારી શકુ. મારે તેને પુછવુ જોઇએ. હુ મહેક પર શક ન કરી શકુ. એકવાર તુટયા પછી કોઇ પોતાની જાતને આમ વારે વારે. ઉભી ન કરી શકે.... હુ પુછીશ.... સત્ય જાણીશ... હુ મહેક પર શક નહી કર.... નહી કરુ.. .ઉપર.....જાય છે ત્યા તેને મહેક સામે મળી

અંશ; ક્યા જાય છે ?

મહેક; જયદિપને નાસ્તો કરાવવા

અંશ; વોટ ?

મહેક; હા, તને શુ પ્રોબ્લેમ છે ?

અંશ; કાંઇ નહી મહેક; નિરવાને મજા નથી એ જયદિપની જવાબદારી મને સોપીને ગઇ તો.

અંશ; હમમ

મહેક; એમ પણ જયદિપ એક સારી વ્યક્તિ છે, મને....એ ગમે છે.

અંશ; જે હોય તે તુ નાસ્તો આપી આવ

મહેક; આપીને કેમ આવુ ? એ જાતે ક્યા ખાય શકે છે ?

અંશ; તે તુ તેની સેવા કરીશ ?જમાડીને ?

મહેક; હાસ્તો. નિરવા નહી આવે તો હુ જ જમાડીશ મારા હાથથી. વેસે તુ તારુ કામ કર તારે બોવ કામ હોય છે મારા કામમા માથુ ન માર...હો...જા...

અંશ આ બધુ એક્દમ સાંભળી સહમી ગયો. મહેક ને જયદિપને જમાડવાનો આટલો શોખ ?જયદિપે સાચુ જ કહ્યુ કોઇને કે મહેકને આજકલ તેના જોડે વધુ મજા આવે એટલે જ એ મને દરેક વખતે ગલત સમજે છે.

તુટી ગયો... પોતાની જાતને ન સંભાળી શક્યો.. મહેક તે આ શુ કર્યુ ? મે ક્યારેય નતુ વિચાર્યુ એવુ જ કર્યુ. આટલી જલ્દી પ્રેમ બદલી જાય મહેક ?આપણા પરિવારનો તો વિચાર કર્યો હોત મહેક.

મહેક રસ્તામા વિચારતી જતી હતી કે જયદિપનો આભાર મારે વ્યક્ત કરવો જ રહ્યો તેના કોલથી જ મારો અંશ બધાની વચ્ચે બદનામ થતો અટકી ગયો. નહીતર કેટલુ પબ્લિક જમા થય ગયુ તું. શુ વિચારેત કે ડૉ.અંશ એક છોકરી જોડે કેવો વ્યવહાર કરે છે તો હોસ્પિટલમા શુ કરતા હશે ? થેક્સ જયદિપ મારા અંશને બદનામ થતો માત્ર તુ જ અટકાવી શક્યો. થેક્સ..મનોમન બોલી રહી

આ બાજુ અંશ પોતાની જાતને માંડ સંભાળી રહ્યો તેનાથી ન રહેવાયુ એ ચોરી છુપીથી જયદિપના રૂમની બારી આગળ આવ્યો અવની આવીતી એકવાર ત્યા જયદિપ આવ્યો એ છબિલી એકોલ કરી અવનીને અવની એ જયદિપને કહી દીધુ એટલે ફરી વાર પ્લાનની દિશા બદલાય જયદિપે નાટક શરુ કર્યા અંશને દેખાડવા.

મહેક આવી...જયદિપ બોલ્યો મને ખબર જ હતી કે તુ આવીશ

મહેક; એ તો હુ આવવાનીજ હતી, આજ મારાથી તને મળ્યા વગર કેમ રહી શકાય બોલ ?

જયદિપ; પાણી આપને

મહેક; જી

જયદિપ; થેક્સ

મહેક; થેક્સ હુ તને કહીશ કાલ માટે.

જયદિપે મહેક કોઇ વાતની ચોખવટ કરેને અંશ સમજે એ પેલા જ મહેકના મો પર હાથ મુકી બોલ્યો. થેક્સ નહી. મારે તને બદનામ થતી અટકાવવાની હતી. તુ હજુય અંશ સાથે જોડાયેલી છે, ને છે ત્યા સુધી હુ તને બચાવીશ જ

મહેક ફરી બોલવા ગઇ હુ આજીવન જોડાયેલી રહિશ. પણ ફરીવાર જયદિપે અંશને મહેકના એક પણ શબ્દ ન સાંભળવા દીધાને પોતે જોરથી બોલે....છે

મતલબ.....મહેકના કેહવાથી જ જયદિપે મને બચાવ્યો કે મહેક માટે બચાવ્યો અંશ વિચારી રહ્યો

બારી પાસે ઉભા ઉભા....

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama