Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Varsha Desai

Inspirational

2  

Varsha Desai

Inspirational

ટેકણ લાકડી

ટેકણ લાકડી

1 min
248


મા ની મમતાનો અનુભવ બાળકને પ્રેમાળ બનાવે છે. પિતાનો પ્રેમ અનુભવી શકાય છે. જોઈ શકતો નથી. પિતા દ્વારા કરવામાં આવતા અનોંધનીય કાર્યો ની બાળ માનસ નોંધ લેતું હોય છે. જે બાળકને એવા નાના મોટા ઘરકામ કરતા શીખવે છે. જેમકે લાઈટનો ફ્યૂઝ નાંખવો, કુકરના ઢાંકણનો સ્ક્રુ ફીટ કરવો, દીવાળીમાં લાઈટની સીરીઝ લગાવવી, આવા કામો બાળકને બહાદૂર બનાવે છે. માતા ઘરમાં ડગલા ભરાવે છે પિતા આંગળી પકડીને દરવાજા બહાર ચાલતા શીખવાડે છે, આજ બાળક મોટો થઈને આર્થિક અને શારીરિક રીતે માતા પિતાને ટેકો કરીને માવતરની ટેકણ લાકડી બની રહે છે.


Rate this content
Log in