Varsha Desai

Inspirational

2  

Varsha Desai

Inspirational

રમત

રમત

1 min
238


કંઈક મેળવવા કંઈક છોડવું પડે.આ કંઈક એટલે શું ? આ કંઈક કિંમતી છે. શું મેળવવું છે અને કેટલું મેળવવું છે એ આપણે નક્કી કરવાનું છે. શું અને કેટલું છોડવાનું છે એ આપણા ધ્યેય પર આધારીત છે.


જેટલું ધ્યેય ઊંચું એટલું તમારે છોડવાનું પણ વધારે જ હોય. આ આપવા લેવાની રમતમાં જ વ્યક્તિની ખરી કસોટી થાય. કેટલીક વાર મેળવવાની લાલસામાં ગુમાવવાની માત્રા વધી જાય અને એ તમને પાયમાલ પણ કરી મૂકે. એનો અર્થ એવો હરગીઝ નથી કે રમત રમવી જ નહી. કોઈ આકાંક્ષા જ ન રાખવી. અને એક જ ઘરેડમાં ચાલ્યા કરવું. કિંમતી મોતી મેળવવા હોય તો સાગરના ઉંડાણમાં પહોંચવું પડે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational