Bhanu Shah

Tragedy

4.0  

Bhanu Shah

Tragedy

સરપ્રાઈઝ

સરપ્રાઈઝ

1 min
122


સાકેત સવારથી જ ઉતાવળમાં હતો. એને ઓફિસે જઈને અગત્યનાં કામ પતાવવાનાં હતાં, સાક્ષી માટે ગિફ્ટ ખરીદવાની હતી અને ફાઇવ સ્ટાર હોટલમાં લંચ લઈને રિસોર્ટ જવા નીકળવાનું હતું. સાક્ષીએ બે-ત્રણ વાર આશાભરી નજરે સાકેત સામે જોયું પણ એ તો 'જોયું ન જોયું' કરીને નીકળી ગયો. બધાં કામ પતાવીને હરખાતો હરખાતો ઘરે આવ્યો, દરવાજો અધખુલ્લો જ હતો.

ધક્કો મારીને રૂમમાં ગયો અને એનાથી ચીસ પડાઈ ગઈ સા......ક્ષી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy