Bhanu Shah

Tragedy

2  

Bhanu Shah

Tragedy

ખેલ ખેલ્યાં

ખેલ ખેલ્યાં

1 min
27


સારિકા અને સરજુ, વરસતાં વરસાદમાં બાઈક પર નીકળી પડ્યાં.

એ બાજુ પહાડીઓની વચ્ચે સુંદર સરોવર હતું. વરસાદી વાતાવરણમાં ત્યાં બીજું કોઈ નહોતું. ચોકીદાર પણ રજા ઉપર હતો. રોવરમાં બોટીંગ માટે ઘણી બધી બોટ કિનારે લાંગરેલી હતી. બન્ને બોટિંગની લાલચને રોકી ન શક્યાં.

હલેસાંવાળી બોટ લઈને નીકળી પડ્યાં. મઝધારે પહોંચ્યા ત્યાં સરજુ ઊભો થયો ,સેલ્ફી લેવાં.

બોટનું બેલેન્સ ગયું અને પળવારમાં...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy