PRAVIN MAKWANA

Abstract

3  

PRAVIN MAKWANA

Abstract

શ્રીમાન બાઇ ફન્ગ લીઃ કર્મ અને મર્મ

શ્રીમાન બાઇ ફન્ગ લીઃ કર્મ અને મર્મ

1 min
412


શ્રીમાન બાઇ ફન્ગ લીઃ

રોજીરોટી માટે આજીવન ઝઝુમતા કેટલાય લોકો મહેનત કરવા છતાં કઈ પામતાં નથી ! પરંતુ નિરાશ થયા વગર આ પણ એક એવી વિભૂતિ છે કે તેને જીવનમાં અત્યંત કટોકટી હોવા છતાં પોતાની જિંદગી ભુખ્યાજનોનાં જઠરાગ્નિ ને તૃપ્ત કરવા ગાળી. તાઈઝીંગમાં ખેતરોમાં કામ કરતાં બાળકો શાળાની ફી પણ ન ભરી શકે અને માત્ર મજૂરી જ જીવન બની જાય એવા બાળકોને જોઈને તેનામાં સંવેદના પ્રગટી.

૧૫ વર્ષના સમયગાળામાં તેણે ૩૦૦ જેટલાં ગરીબ બાળકોને મદદ કરી. બીમાર એવા પોતાને ફેફસાંનું કેન્સર હોવા છતાં પણ 'એડ્યુકેશન સ્યોર્ર કંપની' નામની સંસ્થા દ્વારા પોતે પૈસા બચાવીને અને રિક્ષા ચલાવીને ઓછામાં ઓછું ખર્ચ રાખીને, ખુબ જ શાંત, ઉમદા અને નેકદીલ બનીને તેમણે બાળકોની સેવા કરી, તેમની રિક્ષા સૌનું ધ્યાન ખેંચતી. કારણકે તેમનું કાર્ય કંઈક કેટલાય જનોને મદદ પહોંચાડતું. આવા જીવનવીરને અંતરના વંદન !


Rate this content
Log in

Similar gujarati story from Abstract