સાઈલન્ટ ઉતરાયણ
સાઈલન્ટ ઉતરાયણ
સાઈલન્ટ ઉતરાયણ
૨૦૧૧ની ઉતરાયણની વાત છે. અમે બધા દર ઉત્સવમાં કંઈક નવું કરવા ટેવાયેલા એકદમ સબટીવીના ગોકુલધામ સોસાયટીની જેમ.
આ વર્ષે ઉતરાયણમાં અમે કંઈક નવું કરવાનું વિચાર્યું. ગણા બધા વિચારો પછી અમે નક્કી કર્યું, આ ઉતરાયણ સાઈલન્ટ ઉતરાયણ. ઘોઘાટવાળા આ શહેરમાં અમે ઉતરાયણ સાઈલન્ટ ઉતરાયણ તરીકે ઉજવવાની નક્કી થયું. અમે આ વિચારો આજુબાજુની ૨૦ સોસાયટીઓ સાથે પણ શેર કરી. તે સૌએ આ વિચારોને આવકાર આપ્યો. અને ઉતરાયણના દિવસેએ બધી જગ્યાએ કોઈપણ સ્પીકરના લાગ્યા. ના કોઈ વાહનોનો આવજ.
આકાશમાં બસ લહેરાતો પવન, પતંગ અને તેની દોરી.
આવી રહી. સાઈલન્ટ ઉતરાયણ.