સાધુ
સાધુ


અને તે દા'ડે સવલીએ સેવારામ સાધુ ને સો ઝાટકીને ક'ઈ દીધુ "જા,.જા,.નવરીના,..તુ પ'સે પ'ઈ'સા આ'લ'તો નથ્ય!, મુ'આ પા'સો મુને મોટા બાપુની ધમકી આ'લે'સે મફતિઆ!" સેવારામે ખંધુ હસતા કહ્યું, "જા,.જા,..નવરીની આ મંદિરમાં તુ'ને મારા વ'ના તને બીજા કોઈ ન બોલાવે,..કભારજા,..હું જ ઞાંડો છ'વ સં'ધા'ય ઘ'રા'કને તને ભળાવુ છ'વ સમજી ને' ઈ'તો હું જ બાપુને ક'વ સુ' સવલી મદિરમાં સેવા આ'લ'વા આવ'સે ઈ' એવી બાઈ નથ્ય, ન'ઈ'ત'ર બાપુ તો ક'યુ'ના તારા સં'ગાથે....