અંધશ્રધ્ધા
અંધશ્રધ્ધા

1 min

489
"માગ, માગ વત્ત્સ!" પ્રભુએ પ્રસન્ન થતા કહ્યું,
"પ્રભુ!, હવે તો આ યુગમાં પાપની હદ થઈ ગઈ, આ પૃથ્વી પર ક્યારે જન્મ લ્યો છો!"
"હા વત્ત્સ!, હું જાણું જ છું"
"તો પ્રભુ જન્મ કેમ ધારણ નથી કરતા !"
"પ્રભુએ મર્મ હાસ્ય વેરતા કહ્યું "હા ભક્ત હવે જ્યારે તું સળગતા અંગારા પર ચાલતો હોઈશ ત્યારે તું બળીને ખાક થઈશ એટલે મારે જન્મ લેવાની જરુંર રહેશે નહી !" ને પ્રભુ અલોપ !