STORYMIRROR

Anil Dave

Others

3.0  

Anil Dave

Others

સાધુ

સાધુ

1 min
737


અને તે દા'ડે સવલીએ સેવારામ સાધુને સો ઝાટકીને ક'ઈ દીધુ "જા,.જા,.નવરીના,..તુ પ'સે પ'ઈ'સા આ'લ'તો નથ્ય!, મુ'આ પા'સો મુને મોટા બાપુની ધમકી આ'લે'સે મફતિઆ !"

સેવારામે ખંધુ હસતા કહ્યું, "જા,.જા,..નવરીની આ મંદિરમાં તુ'ને મારા વ'ના તને બીજા કોઈ ન બોલાવે, કભારજા, હું જ ઞાંડો છ'વ સં'ધા'ય ઘ'રા'કને તને ભળાવુ છ'વ સમજી ને' ઈ'તો હું જ બાપુને ક'વ સુ' સવલી મદિરમાં સેવા આ'લ'વા આવ'સે ઈ' એવી બાઈ નથ્ય, ન'ઈ'ત'ર બાપુ તો ક'યુ'ના તારા સં'ઞા'થે.


Rate this content
Log in