સાચી જોડણી
સાચી જોડણી
જીવનમાં સાચી જોડણી માટે કાળજી અને સભાનતા રાખતો સાક્ષર, પોતાના સંતાનની સાચી જોડણી પ્રત્યે સભાનતા રાખી શક્યો નહીં.
એક દિવસ લેણદારોના કારણે સંતાનને પોતાનું મકાન વેચીને અન્ય જગ્યાએ રહેવા જવું પડ્યું.
ટૂંકમાં કહીએ તો સાચી જોડણી એ જીવનમાં મળેલા સુસંસ્કાર છે.
