STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

2  

PRAVIN MAKWANA

Abstract

રાયન રેલકઃ કર્મ અને મર્મ

રાયન રેલકઃ કર્મ અને મર્મ

1 min
178

આફ્રિકામાં જન્મેલા રાયન રેલેકની આ વાત છે. સાત વર્ષની વયે માનવતાવાદી પ્રેરણા મેળવી, તેને લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. મુખ્ય કાર્ય ૬૦૦ પ્રોજેક્ટ દ્વારા ૧૬ દેશોમાં ચોખ્ખું પાણી પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો. જે કામ ધારે તે પૂરું કરીને જ જંપવું એવો તેનો જીવનમંત્ર હતો. તેનું મિશન ચોખ્ખું પાણી સૌને પૂરું પડે તે માટે કાર્ય કરવાનું હતું. દરેક દિવસ, વધુ ને વધુ સારો બને અને પાણી લાવી તેને એક આશાનું બીજ વાવ્યું તે તેની અજબ શક્તિનું પ્રતીક બની ગયું. તેના સંકલ્પનું બળ બની ગયું. તેના મત મુજબ તેના ઇન્ટરવ્યુની પ્રશ્નોત્તરી, તેના જીવનની સાક્ષી પૂરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract