STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

2  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

પ્રેમની જીત

પ્રેમની જીત

1 min
89

 કુદરતે આપી અવનવા રંગોની દુનિયા અને એ રંગોથી મેં જીવન એવું શણગાર્યું કે દિલના રસ્તે પ્રેમની થઈ જીત.

જ્યાં પ્રેમ હોય ને ત્યાં ગણતરી જ ના હોય. આપણે દિલથી જીવીએ, ત્યારે દિમાગ કામ જ ના કરે. એટલે પ્રેમમાં પ્રથમ પ્રેમ કે.. એવી કશી ગણતરી જ ના હોય.

 જીવનો શિવ સાથેનો પ્રેમ એ જ એક માત્ર જસનાતન સત્ય, બાકી બધી ભ્રમણા જ છે. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract