STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract

1  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract

પ્રેમ

પ્રેમ

1 min
58

પ્રેમ એ એક સુંદર અનુભૂતિ છે. મારા મત અનુસાર પ્રેમ ક્યારેય પહેલો કે છેલ્લો ના હોઈ શકે. પ્રેમ વિના કશું જ શક્ય નથી.  પ્રેમ છે, તો જ સમગ્ર જગત છે. સાચો પ્રેમ જીવનો શિવ સાથે. શિવને ભજી લો, ભવસાગર તરી જશો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract