પ્રેમ ગાથા
પ્રેમ ગાથા
રાજકુમારી મીરા બચપણથી માધવને પોતાનો પ્રિયતમ માની ચૂકી હતી. માધવની પ્રેમદિવાની મીરા લગ્ન પછી પણ માધવની ભક્તિમાં લીન રહી એનો સંસાંર માધવ જ હતા.
પતિના મોત બાદ લોક લાજેને લીધે રાજવી પરિવારના દબાણ હેઠળ મીરાએ ઝેર પી અને કૃષ્ણને નામ જીવન સમર્પિત કર્યું. લોકવાયકા મુજબ મીરાને લેવા ખુદ કૃષ્ણ આવેલા. અનન્ય ભક્તિની ગાથા છે મીરાની સમર્પિત પ્રેમ ગાથા.
