STORYMIRROR

Swati Dalal

Inspirational

3  

Swati Dalal

Inspirational

પગથિયાં

પગથિયાં

1 min
400

અનુજની આંખોમાં ઝળહળીયા આવી ગયા. તેને પાછો વળીને જતો રાહુલ દેખાતો બંધ થઈ ગયો. બરાબર એ દિવસની જેમ જ.

અનુજને રાહુલના બાળમંદિરનો પહેલો દિવસ યાદ આવી ગયો ! રડતો રડતો બાળમંદિરના પગથિયે ઉભેલો રાહુલ પહેલીજ વાર તેનાથી દૂર જઈ રહ્યો હતો. એને જોઇને અનુજની આંખો ભરાઈ આવી હતી.

આજે વૃદ્ધાશ્રમ ના પગથિયાં પર રાહુલ તેને મુકી ને જતો હતો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational