STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વધામણાં

નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વધામણાં

1 min
48

સ્ત્રીશક્તિનું ઉદાહરણ આપ એક સ્ત્રી જો ઘરનું સંચાલન કરી શકે તો દેશના રાષ્ટ્રપતિપદને શોભાયમાન કરી જ શકે. આ જુસ્સા સાથે એ શક્તિ સ્વરૂપા છે. આત્મવિશ્વાસથી જીતી. સ્ત્રીસમાજને ગૌરવ પાઠવ્યું ધન્ય છે. આપનું સ્વાગત છે. . . મેડમ. . .

અન્નપૂર્ણા છે. જ્યારે દેશનું સંચાલન હાથે આવી જાય ત્યારે ગૃહિણી મટી દેશની સામરાગિણી બની જાય છે. . . દ્રૌપદી મુર્મુ જેઓ રાષ્ટ્રપતિના પદે આવી સ્ત્રીઓની પ્રેરણા રહ્યા છે. ગર્વ મહેસૂસ થાય કે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિલા નિમણૂક થઈ રાષ્ટ્રપતિના સ્થાને આવે. શક્તિ સ્વરુપિણી સ્ત્રીઓ જે સમાજમાં આગળ પડતી છે તેમને કોટી કોટી વંદન. આનાથી બીજું સ્ત્રી સશક્તિકરણનું બીજું ઉદાહરણ કયું હોઈ શકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract