Parth Rajgor

Abstract

3.5  

Parth Rajgor

Abstract

મહેનતનું પરિણામ

મહેનતનું પરિણામ

1 min
167


એક ગામ હતું. ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ શ્યામ અને એકનુ નામ રામુ હતું. રામ નો પરિવાર બધા માટે સારું વિચારતો હતો. અને શ્યામનો પરિવાર બચાવ વિશે ખોટું વિચારતો હતો અને બધાના કામોમાં ખામી કાઢતો હતો. એક દિવસ રામુ ને તેના કરવાથી એક ખજાનાનો નકશો મળ્યો. તેને વિચાર આવ્યો કે મારા પૂર્વજ પહેલા ખજાનો ગોતવાનું કામ કરતા હતા. એટલે તેઓએ મારા માટે એક હજારનો રાખ્યો છે. આવા જઈને તેણે શ્યામુ ને કહી શ્યામ એ કહ્યું કે આ નકશાનું કશું ન હોય આપણો સમય ખરાબ કરશે આમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો.

પછી રામે પોતાના ઘરે જઈને તિજોરી કબાટ માટે નકશો મૂક્યો. તેજ રાતે શ્યામએ રામનો નકશો ચોરી લીધો. અને ખાડો ખોદવા લાગ્યા. એક મહિના સુધી તેને ખાડો ખોદ્યો. પણ એને કશું મળ્યું નહીં. તે પાછુંં ગામમાં ગયો અને રામુને આપતા કહ્યું લે તારો નકશો ખોટોમાર સમય ખરાબ થયો. રામુ એમનમાં વિચાર્યું કે એક વર્ષ સુધી પણ હું ખાડો ખોદે અને તે ત્યાંથી ખાડા પાસે ગયો. તેણે એક પાવડો માર્યો એવો જ તેને ખજાનો મળી ગયો તે સુખેથી રહેવા લાગ્યો અને શ્યામુ ને પોતાની ગાડીનો ડ્રાઈવર બનાવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract