STORYMIRROR

Parth Rajgor

Fantasy

3  

Parth Rajgor

Fantasy

હૃદયમાં ભગવાન

હૃદયમાં ભગવાન

1 min
339

એક શહેરમાં એક છોકરાને હૃદયની બિમારી હતી. ઘણા બધા ડોક્ટરને બતાવ્યુ પણ તેને હૃદયનું ઓપરેશન તો કરવાનું જ હતું. છેવટે આફ્રિકાથી આવેલા એક ડોક્ટરને બતાવ્યુ તેણે કહ્યું "હું ઓપરેશન કરવું." તેણે જઈને પેલા છોકરાને કહ્યું "ગીતા રબારીનું ઓપરેશન થવાનું છે તુ ગભરાઇશ નહીં હું તારું બહુ જ સરળતાથી ઓપરેશન કરી આપીશ." તેણે કહ્યું "હા પણ મારા હૃદયમાં મારો રામ બેઠેલો છે એટલું ધ્યાન રાખજો કે એને કશું ન થાય."

આમ કહીને અઠવાડિયા પછી તેને ઓપરેશનમાં લેવામાં આવ્યો ત્યારે તે રડવા માટે તેણે વળી ડોક્ટરને યાદ રાખવા કહ્યું "મારા હૃદયના મારો રામ બેઠો છે તમે મારા રામને સાચવજો હું હવે જીવવાનું નથી એ તો મને પણ ખબર છે."

પછી તેને ઓપરેશન રૂમમાં લઇ જવામાં આવ્યો ત્યાજ ડોક્ટરને શ્રી પ્રભુ શ્રી રામ એ આવીને કહ્યું કે આને તો શું થવું ન જોઈએ એ તો મને પણ ખબર છે કે મરી જશે પણ એને કશું થવું ડોક્ટરે કહ્યું હા ભગવાન હું તેને કશું જ નહીં થવા દઉં તેને મળતા મળતા જ કહ્યું મારા હૃદયમાં બેઠેલા રામને તો કશું નથી થયું ડોક્ટર કહ્યું ના ત્યાં જ પેલો છોકરો મરી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy