Parth Rajgor

Fantasy

4.0  

Parth Rajgor

Fantasy

જાદુઈ ભેંસ

જાદુઈ ભેંસ

1 min
341


એક ગામ હતું. ગામમાં એક રઘુ નામનો ખેડૂત રહેતો હતો. તેને એક દીકરો હતો. દીકરાનું નામ વિવેક હતું. અને તેની પત્નીનું નામ મીના હતું. એક દિવસ મીના બીમાર થઈ હતી. મીનાની દવા લાવવામાં જ બધા પૈસા ખર્ચો થઈ ગયા હતા. હવે મહિના બહુ સરખી થઇ હતી.

એક દિવસ મીના અને રઘુ બંને ખેતરમાંથી આવતા હતા. ત્યાં તેમને એક ઘાયલ થયેલી ભેંસ મળે તેઓ તે ભેસને ઘરે લઈ આવ્યા. વળી રઘુ અને મીના બંને બીમાર થયા વિવેકને ખબર પડી જશે ભેંસના બાજુમાં જઈને બોલ્યો અરે મારા માતા-પિતા બન્ને જ બીમાર છે હું તેમના ઈલાજ માટે ક્યાંથી પૈસા લાવું ? ત્યાજ બોલી ઊઠે વિવેક હું તારી બેન બોલું છું તારે પૈસા જોઇશે એટલે હું તને સોનાના સિક્કા આપીશ. તેણે વીવેકની પોતાનામાંથી સોનાના સિક્કા કાઢીને આપ્યા આથી વિવેકી મીના અને રઘુનો ઈલાજ કરાવી તેઓને ઘરે લાવ્યા અને તેઓ ખેતરે ગયા. પછી બધા સુખી સુખી જીવવા મળ્યા અને બીજા અને પૈસાની જરૂર પડે તો તે ત્યાંથી લઈ જાય.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy