STORYMIRROR

Parth Rajgor

Abstract

3  

Parth Rajgor

Abstract

મહેનતનું પરિણામ

મહેનતનું પરિણામ

1 min
386

એક ગામ હતું. ગામમાં બે દોસ્ત રહેતા હતા. રામુનો પરિવાર બધા માટે સારું વિચારતો હતો. અને શ્યામુનો પરિવાર બધા માટે ખોટું વિચારતો હતો અને બધાના કામમાં ખામી કાઢતો હતો. એક દિવસ રામને પોતાના ઘરમાંથી એક ખજાનાનો નકશો મળ્યો. 

આ નકશો લઈને રામુ શ્યામુ પાસે ગયો. અનેે ગયો અને કહ્યું કે ચાલ આપણેે બંને આ નકશાનો બતાવેલ સ્થળે ખજાનો ગોતવા જઈએ. શ્યામુ એ કહ્યું આ નકશામાં કશું નથી આપનો સમય ખરાબ કરશે. રામુ એક પોતાના ઘરે જઈને પોતાના કબાટમાં નકશો મૂક્યો. એ જ રાતે શ્યામુ નકશો ચોરી લીધો અને ખજાનો ગોતવા એક મહિના નો સામાન લઈને ત્યાંથી ચાલ્યો. તેણે એક મહિના સુધી ખાડો ખોદ્યો પણ તેને કશું મળ્યું નહીં. તે ગામમાં પાછો આવીને રામુને નકશો આપતા કહ્યુંં લે તારા નકશાએ મારો સમય ખરાબ કર્યો. 

પછી રામુએ મનમાં ઠાની લીધુંં કે હવે હું એક વર્ષ સુધી ખાડો ખોદી તે નકશાની બતાવેલી જગ્યાએ ગયો અને એક પાવડો મારતા જ તેનેે ખજાનો મળી ગયો. પછી તે ગામનો સૌથી ધનવાન બની ગયો. અને એ પૈસાથી બધાની મદદ કરવા મંડ્યો. શ્યામુ ને પણ તેની ગાડીનો ડ્રાઈવર રાખ્યો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract