લેણદેણ
લેણદેણ

1 min

244
એક નાનાં ગામડાંની ભારતીના લગ્ન અમદાવાદ થયાં, નાનપણથી જ માના પ્રેમ વગર ઉછરેલી ભારતી. લગ્ન પછી સાસરે મુસિબતોના પહાડ ટુટી પડ્યાં ત્યારે લેણદેણના લીધે એની જિંદગીમાં અનસૂયા મા ગુરૂમાં આવ્યા અને માનો પ્રેમ ભારતીને આપ્યો.
ભારતીના દિકરા જયના લગ્નમાં અનસૂયા મા એ ધામધૂમથી મામેરું કરીને ભારતીના સાસરીયાની બોલતી બંધ કરી દીધી.