ઝૂંપડી
ઝૂંપડી
શિક્ષિત સસલીએ ઝૂંપડી નું કર્યુ વાસ્તુ ને સજોડે સાત ફૂટની ટેકરીએ ઉજવ્યો મિત્રો સંગ એક હુંફાળો અવસર ને આમ જ હોશ ના હલેસાંથી હંકારી જીવન ની હોડી ને તે પ્રસંગ બની ગયો...બાકી તો પાનખર ને રહે છે પ્રતિક્ષા માત્ર વસંતની જ !!
ને કોઈ ગણગણ્યું કે....
પાયલ સંગ નાચે ઘુંઘરૂ ઘુંઘરૂ રે...
બજા સંગ ભોગે ડમરું ડમરું રે...
ઐય ઐય ઐય ઐય ઐય ઐયે ઐય રે...
રંગ લે ચુનરીયા મોરી મોરી રે...!