STORYMIRROR

Mana Vyas

Drama

3  

Mana Vyas

Drama

"હું જ મારો મિત્ર "

"હું જ મારો મિત્ર "

2 mins
15.4K


હોટેલના રુફટોપ પર પાર્ટી ચાલી રહી હતી. આખા દિવસનો થાક ભુલી સૌ ડિસેમ્બર મહિનાની ગુલાબી ઠંડી માણી રહ્યા હતા. શરાબની હરેક ચુસ્કી સાથે દરેક વ્યક્તિ ધીમે ધીમે ખુલી રહી હતી."હસિત હજી નથી આવ્યો??"કોઇ કે પૃચ્છા કરી. હા યાર એના વગર પાર્ટી માં જાન ન આવે.લો આવી ગયો.અરે હસિત ક્યાં રહી ગયો હતો.બધાં ક્યારની તારી રાહ જોય છે..ચાલ જલદી ગ્લાસ ભર અને થાવા દે.

હસિત એટલે હરતું ફરતું મનોરંજન.જોકસ , મિમિક્રી, ગીત મ્યુઝિક, ડાંસ..કંઈ પણ કરી શકે...એનો જોક્સ અને વન લાઇનર નો ખજાનો હંમેશા ભરપૂર હોય.પોતાની જાત પર હસી શકે એવો ખેલદિલ .હકારાત્મક ઉર્જા થી છલોછલ..

ગ્લાસભરી એ સૌની વચ્ચે આવ્યો.નાટકીય અદામાં સૌનું અભિવાદન કર્યું. પાર્ટી માં આવેલી સૌથી સુંદર સ્ત્રી સલોની સામે ઘુંટણ પર બેસી ડાંસ કરવા આમંત્રણ આપ્યું. સૌ મા હાસ્યનું મોજું ફરી વળ્યું. હસિતે ડીજે ને ઇશારો કરતાં જ "આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે "ગીત વાગવા માંડ્યુ અને હસિત અને સલોની ફરતે સૌ તાળી વગાડતા વિંટળાઇ વળ્યા.થોડી વાર પછી સલોનીનો હાથ એના પતિ નિલેશ ના હાથમાં આપી હસિત ટેરેસની પાળી નજીક આવી ઉભો રહ્યો. બધાં મિત્રો એ વાહ વાહ કરી. કોઇ તો ધીમે થી બોલ્યું કે સલોની આપણી સાથે ડાંસ ન કરે..હસિત લકી છે.બધાં હસવા લાગ્યા...મોજ મજા મસ્તી આનંદ પછી સૌ ઘરે જવા રવાના થયા...

હસિતે પાળી પાસે ઉભેલા મિત્રને કહ્યું "યાર જરા મને ખુરશી પર ચઢાવને ...સામે લહેરાતો દરિયો જોવો છે. મિત્ર એ ઠિંગુજી હસિતને ખુરશી ઉપર ઉભો કરી દીધો....


Rate this content
Log in

Similar gujarati story from Drama