STORYMIRROR

PRAVIN MAKWANA

Tragedy Inspirational

1  

PRAVIN MAKWANA

Tragedy Inspirational

હરીફાઈ

હરીફાઈ

1 min
89

એક ઝાડ ઉપર ખિસકોલી અને કાચિંડો વાત કરતા હતા. ધીરેકથી કાન દઈ મેં સાંભળ્યું તો ખિસકોલી બોલી, કાચિંડા ભાઈ; હું ત્રણ-ચાર દિવસથી જોઉં છું કે તમે રંગ બદલતા નથી. તબિયત બરાબર નથી કે શું ? કાચિંડાભાઈએ ધીરેથી કહ્યું; માણસ સાથે હરીફાઈ કરવામાં હું હારી ગયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy