STORYMIRROR

Katariya Priyanka

Tragedy

2  

Katariya Priyanka

Tragedy

હાશ.

હાશ.

1 min
81

ગઈ કાલ રાત્રે દારૂનાં નશામાં ધૂત રઘુએ મીઠીને ખૂબ મારી હતી. બેભાન હાલતમાં જ બીજા મજૂરોએ એને સરકારી દવાખાનામાં દાખલ કરી હતી. સવારે ભાનમાં આવતા તેનો હાથ પેટ પર ગયો. તેની આંખોમાં ખુશીનાં આંસુ આવ્યા. તે મનોમન ભગવાનનો આભાર માનવા લાગી. "હાશ...! આ ગરીબીમાંથી આનો છૂટકારો થઈ ગયો !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy