STORYMIRROR

Katariya Priyanka

Romance

3  

Katariya Priyanka

Romance

રોપણી

રોપણી

1 min
188

" આ વરહાદ તો થોભહે કે ની...?"

"હુ ખબર...!"

" થોડોક ઓસો થાય તો તરૂ ઠાણીએ ...!"

" હ... હાચુ કીધું તુએ.... તા હુધી એલા આંબા નીચે બેહીએ..." રામજીકાકાની આ વાત સાંભળી બધા વરસાદ અટકવાની રાહ જોતા આંબા નીચે ઊભા રહ્યા.

ત્યાં નાનકી આશા કેસીને બોલાવવા આવી.

કેસીનો ફોજી પતિ ત્રણ વર્ષે ઘરે આવ્યો હતો. ઘરમાં એકાંત, વરસાદી માહોલ ને ત્રણ-ત્રણ વર્ષનાં વિયોગનાં વાદળો વિખેરાતા કેસિમાંય માતૃત્વનું બીજ ઠણાઈ ગયું હતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Katariya Priyanka

Similar gujarati story from Romance