STORYMIRROR

Katariya Priyanka

Tragedy

3  

Katariya Priyanka

Tragedy

અન્નદાન

અન્નદાન

1 min
149

પછવાડેની ઝૂંપડીમાં બેઠેલા મંજુબા હાથમાં સૂકાભટ રોટલાને અનિમેષ નજરે જોઈ રહ્યા. " બોખા મોઢે આ કેમ ખવાશે ?!" આ તો હવે એમની વૃદ્ધત્વ સાથે વ્યાજમાં આવેલી સમસ્યા બની ગઈ હતી.

આંસુવિહોણી આંખે વલોવાતા અંતરે એ ઈશને મૃત્યુ મોકલવા રોજ વિનવતા ને એક સવાલ પૂછતાં, ' ઈવા તે કીયા જનમનાં કરમ મારા વ્હાલા !, જે દીકરાનાં જનમ ટાણે મે કોથળેકોથળા અન્નદાન કરેલું ઈ આજ મુને મુઠ્ઠી ધાન પણ ધરાઈને ખાવા નથી દઈ હકતો...?!'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy