એક નવી દિશા - ૧૮
એક નવી દિશા - ૧૮
પરાગ ભાઈ અને સરિતા બેનના નિધનથી મહેતા નિવાસમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. કહેવાય છે કે ઘરના મોભી એ ઘરનો સહારો અને ઘરની નિવ હોય છે પણ આ નિવ જ્યારે તૂટી જાય છે ત્યારે સંપૂર્ણ ઘર ભાંગી પડે છે. અનિશા આ ઘરની નાનકડી પરી જે ઘણા વર્ષો થી દાદા દાદીની રાહમાં હતી કારણ કે આશા હતી કે દાદા દાદી આવશે અને પોતાને આ નરકમાંથી બહાર લઈ જશે.
રોહન આવ્યો પણ ઘરના મોટા દીકરા રુપે એને સામાજિક કાર્યોમાંથી સમય ના નીકળ્યો. અનિશા બિચારી રાહ જોયા કરે છે કે પાપા ને ક્યારેક તો એમની રાજકુમારી યાદ આવશે અને પૂછશે કેમ છે મારી પ્રિન્સેસ? પણ રોહન પોતાની દીકરી ને સાવ ભૂલી જ જાય છે. અનિશા આ જોઈ ને ખૂબ દુખી થાય છે. થોડાક દિવસ પછી અચાનક રોહનને કામ આવી જાય છે અને તાત્કાલિક નીકળવુ પડે છે. રોહન પાયલ અને ક્રિષ્ના ને અનિશાનું ધ્યાન રાખવા કહે છે. અનિશા રોહન પાસે આવે છે.
રોહન (બેગ પેક કરતા) : અનિશા મારી લાડકવાયી પ્રિન્સેસ ! કેમ છે મારી પરી ? ગમે છે ને અહિયાં ? તું ઠીક છે ને ? ઉતાવળમાં તારી સાથે સરખી વાત જ ના થઈ.
અનિશા(ગળગળા થઈ) : પાપા હું ઠીક છું. ચિંતા ના કરશો.
અનિશા રોહન ને હગ કરી ને રડવા લાગે છે. રોહન ચિંતામાં આવી જાય છે પણ કદાચ હું જવાનો છું એટલે રડતી હશે એમ માની ને અનિશાને ચૂપ કરાવે છે.
રોહન(અનિશાને વ્હાલ કરતા) : મારી પરી રડ નય ચૂપ થઈ જા જો તું રડીશ તો હું કેમ જઈશ ?
અનિશા (પોતાના આંખના ખૂણા સાફ કરી) : હા પાપા. જાવ મારી ચિંતા ના કરશો.
રોહન(કપાળ પર કિસ કરતા) : હા મારી પ્રિન્સેસ ! તારું ધ્યાન રાખજે અને સમયસર જમી લેજે !
અનિશા : હા પાપા. તમે પણ જમી લેજો.
દિપ આવીને કહે છે કે ચાલો મોટા પાપા તમારી ફ્લાઈટ નો ટાઈમ થઈ ગયો છે.
રોહન (દિપને): હા દીકરા.
રોહન : બાય મારી પ્રિન્સેસ લવ યુ
અનિશા: બાય લવ યુ ટુ પાપા
દિપ અને વિકાસ રોહનને મૂકવા જાય છે. ઘરની બહાર નીકળી દિપ સાવનને એક ઈશારો કરે છે અને બંને એક રહસ્યમય હાસ્ય કરે છે. રોહન ના જતા જ અનિશા નાનાં બાળકની જેમ રડવા લાગે છે. પોતાની પર બહુ ગુસ્સો આવે છે કે કેમ તે પાપાને કાંઈજ કહી ના શકી. પોતાની મમ્માને યાદ કરીને દુઃખી થાય છે.
થોડી વાર પછી સાવન અને પદિપ અનિશાના રુમમાં આવે છે. અનિશાને એકલી જોઈ ને બાપ-દીકરો અકળ હાસ્ય કરે છે અને દરવાજો બંધ કરે છે. અનિશા આ જોઈ ને ખુબ ગભરાઈ જાય છે. સાવન અનિશાને કપડાં કાઢી નાંખ એમ કહે છે. આ સાંભળીને અનિશા ચોંકી જાય છે અને ડરી પણ. અનિશા ના પાડે છે અને બંને ને દૂર જવા કહે છે. સાવન ને અનિશા પર ગુસ્સો આવે છે અને તે એના ગાલ પર એક તમાચો માર્યો અને અનિશા પડી જાય છે. સાવન ધીમે ધીમે અનિશા તરફ આગળ વધે છે. અનિશા એને દૂર જવા કહે છે બૂમો પાડવા લાગે છે પણ સાવન એક હેવાનિયતથી માસુમ કળી જેવી અનિશા ને કચડી નાખવા આગળ વધે છે. પદિપ અનિશાના હાથ ને પગ બાંધી દે છે. સાવન હવે જંગલી જાનવર જેમ અનિશાના માસુમ સુંવાળા શરીર પર તૂટી પડે છે. અનિશા વેદનાથી પીડાતી ચીસો પાડતી રહે છે. પાયલ અને ક્રિષ્ના આ ચીસો સાંભળીને પણ અજાણ બની જાય છે. એક સ્ત્રી બીજી સ્ત્રી ની વેદના પણ નથી સમજી શકતી. મહેતા નિવાસની આ દિવાલો જે હંમેશા ખુશીથી છલકાતી એ આજે એક માસુમ બાળકીની ચીસોથી ગુંજી ઊઠે છે. અનિશા પર સાવન વારંવાર બળાત્કાર ગુજારે છે. પદિપ પણ વારંવાર અનિશા પર બળાત્કાર ગુજારે છે. બાપ સમાન કાકાના આ વર્તનથી અનિશા વિરોધ કરવાની રહીસહી હિંમત પણ ગુમાવી દે છે. દિપ અને વિકાસ આવતા પાછું એ જ પુનરાવર્તન થાય છે. અનિશાના શરીર પર જ્યાં ત્યાં માર ના નિશાન, બચકા, નખના નિશાન ,બળજબરી ના નિશાન જોવા મળે છે. ઘણી બધી જગ્યાએથી લોહી પણ નીકળે છે. અનિશા પીડાના કારણે અંદર ને અંદર રડે છે. એક દયનીય સ્થિતિમાંથી અનિશા પસાર થઈ રહી છે. હવસખોરોની શરીર ભૂખ પુરી થતાં એ લોકો અનિશા ને રૂમમાં પુરીને બહાર જતા રહે છે. અનિશા પીડા અને વેદનાના લીધે બેભાન થઈ જાય છે.
