STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy Inspirational Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy Inspirational Others

એક લડત પોતાના હકની

એક લડત પોતાના હકની

1 min
17

બહુ આંદોલન બાદ મળી આઝાદી, રમખાણોમાં ન જાણે કેટલા ગે અને લેસ્બિયન જેલ ગયા હશે, તો કેટલા શહીદ થયા હશે, આ પરિવર્તન માટે ન જાણે કેટલાય કઠલા કર્યા હશે,હક માટે અવાજ ઉપાડવો નથી ખોટી વાત, સ્વતંત્રતા છે સૌને જીવનના નિર્ણય લેવાની, આ વાત સૌ ગાંઠ બાંધી લો ગે હોય કે લેસ્બિયન સૌ મરજીના માલિક છે,જે બહુ રમખાણો બાદ મળ્યા હક તમામ,કાયદો બન્યો એમના હિત કાજે બહુ સારી વાત છે.

સૌ ખુુશ રહેશે, આનંદે રહે એનાથી સારી વાત બીજી કોઈ નહીં...

બહુ પરિશ્રમ બાદ મળેલો હક બહુ મજાનો લાગે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy