દિકરી ઘરનો દીવો
દિકરી ઘરનો દીવો
અવનીથી આકાશ સુધીની વાત છે,
જગમાં દિકરી તારાં પગલાંની વાત છે.
દિકરી તું અબળા નહીં પણ સબળા છે,
દિકરી તો જગમાં મહામોંઘા મૂલની છે.
દિકરી તું જ દેશની આન-બાન-શાન છે,
દિકરી હંમેશાં માન-સન્માનની હકદાર છે,
સમાજ અને દેશની તું જ સાચી શાન છે,
અવનીથી આકાશ સુધીની વાત છે,
