Mittal Purohit

Tragedy Inspirational

3  

Mittal Purohit

Tragedy Inspirational

દીવાળી

દીવાળી

1 min
44


 ઝગમગાટ થતાં દીવડાં, ફૂલોથી મહેકતી ગલીઓ, રંગોળી, ફટાકડા અને જાત જાતની મીઠાઈઓ. વાહ આ જેના નસીબમાં હશે એની જ દિવાળી કહેવાય ..એ જ રાજા કહેવાય.. આવું વિચારતો એ ૮ વર્ષ નો અર્ધનગ્ન દીપક અમીરોનાં રંગીન બંગલાની હરોળમાંથી નીકળી પોતાની તૂટેલી ઝુંપડીમાં એક ફગફગીયા દીવાને સળગાવવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy