Mittal Purohit

Abstract Inspirational

3  

Mittal Purohit

Abstract Inspirational

અપમાન

અપમાન

1 min
342


 શાનદાર જીવનશૈલી, બંગલા, ગાડી, નોકર-ચાકર, વળી કંઈકેટલાય સત્કાર સમારંભોમાં સન્માન મેળવનારા રાજનેતા ચૌધરી જ્યારે પોતાની પીઠ પાછળ લોકોને પોતાના વિશે - 'અંગૂઠા છાપ' કહેતા સાંભળતા ત્યારે વહી ગયેલ સમયની જેમ જ આંખમાં આવેલ અપમાનનાં આંસુ -પોતે ભણી ન શક્યા એ અફસોસ વડે પોતાની મળેલ જુઠી સિધ્ધિ- પસ્તાવા સહિત વહાવી દેતાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract