દીવા તળે અંધારું
દીવા તળે અંધારું
વંદનાના મમ્મી લતાબેન જાતજાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવે. લીલાબેનનાં દીકરા સાથે લગ્ન કરી વંદના સાસરે આવ્યા બાદ, પહેલીવાર રસોઈ બનાવવા ગયેલી વંદનાને જોઈ લીલાબેન બોલી ઊઠ્યા, "દીવા તળે અંધારું."
