Amrut Patel 'svyambhu'

Inspirational

3  

Amrut Patel 'svyambhu'

Inspirational

દીકરો

દીકરો

1 min
412


 જુવાનજોધ દીકરો આમ એકાએક ચાલ્યો ગયો છે ત્યારે આ પળે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક બાપ આવો ઐતિહાસિક નિર્ણય લઈ શકે !

           તેણે સગા બાપની જેમ તેને વિદાય આપી. આખું ગામ જોઈ રહ્યું.

           વરસો પછી આજે તે પણ જાણે આ ઋણમાંથી મુક્તિ મેળવતી હોય તેમ 'દીકરો' બની બધાની વચ્ચે કાંધ મારી આંખમાં આંસુ સાથે ચાલતી રહી !

           વિઠ્ઠલની સ્મશાનમાં હાજર સૌ કોઈ એક બીજા સામે એક જ ભાવથી જોતા રહ્યા-

          આ વિઠ્ઠલની દીકરી છે કે પછી ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational