ડિજિટલ ઈન્ડિયા
ડિજિટલ ઈન્ડિયા
આજે રેશન કાર્ડમાં નામ દાખલ કરવા માટે તાલુકામાં ગયો તો મારા નામનો પુરવઠો કેટલાય વર્ષથી બીજા લઈ જાય છે તેવું ડીલર પાસેથી જાણવા મળ્યું.
કોણ જાણે કેમ ?
કોણ હશે ?
મને એ જ સમજાતું નથી કે ડિજિટલ ઈન્ડિયામાં પણ આવું થતું હશે સાહેબ !
ભગવાન જાણે.... દાદા.
