Manjibhai Bavaliya,મનરવ

Abstract

3  

Manjibhai Bavaliya,મનરવ

Abstract

ભાગ્યધેયાની

ભાગ્યધેયાની

3 mins
12


આ મહાશયને કોઈ ગણે નહીં અને કોઈ લેખક કવિ તરીકે જુએ પણ નહીં તેમને શોષી સહુ લહેર લૂંટતા ચાલે. મહેકે સોહનની સામું જોઈને કહ્યું.

સોહન ખુલ્લી સીમની પ્રકૃતિની મજા માણી રહે મંદ વાત આવે કંગના કલશોર ક્ષિતિજની એ મીટ દૂર ઝાંઝવા સાથે વાત કરતો રહે તેની જિંદગી એક સીડી અને તેમના રસકસ સહુ ખેંચીને જોમ જલતા, સોહન સારો છોકરો હતો, મૌન અને મનન અને સહુ સાથે સભ્યતાનો આગ્રહી તેની ઘેરી અને મોપટી આંખો આમ તો સંસારમાં સહુને વાંચી રહેતી હવામાં ઊડતાં વાળ સરખા કર્યા મહેક મળવા આવે અને તેની જોડે વાત કરે.

સોહન કહે ,"કેમ મહેક આવું જીવન કોઈ બીજાનું હોત તો !"

આમ અંતરંગના અંતરમા ઓળખાતો મહેક તેની વાત આગળ ચલાવે.

જો મહેક મારું કોઈ સારું જોઈ ન શકે એટલે આવી જર્જરીત અવસ્થામાં જીવન ગુજારો કરવો પડે વળી લોક એવું ઈચ્છે છે કશું ન મળે તો આપણું ચાલ્યા કરે જ.

છતાં તેમના હર કર્મને તે કુશળતાથી કરી લેતો ભવનો સંસાર તે અક્ષર બનીને સતત પોતિકી ભાવનામાં વહી રહેતો.

મહેક હવે જવાની ઉતાવળ કરે અને સોહન ઠંડુ આપી પાસો તેમને ઘડી બેસવા કહે.

આને મહેક તેની વાત આગળ ચલાવે ,"સોહન તારે ન કશું લાગણી હુક કે કશું અનુરુપ હતા તું તારા લેખનના કૌશલ્યને કેમ ટકાવી શકે ?"

સોહન હચીને કહે ,"વિનાશીત રહીએ તો પણ પોતાનું કર્મ ન છોડવું જોઈએ આ મારું કર્મ છે જે નિભાવી જ રાખવાનું."

સમય વિતી રહે બંને જણા છુટા પડે છે અને સોહન મહેક વિશે વિતચારે કરો સંગી પણ સ્વના સારા વાના માટેની કદી મંગલ કામના નહીં.

મોહરુપા દૂર થઈ સોહનએ ચાહતી અને તે તેમના જાણ વગર તેમના મનનમાં અને પ્રેમમાં રત બનીને રહેવા લાગી.

સમય સરી રહે મનન કોઈ ચોપડી ખોલી ને વાંચે.

ઘરની ફરતા સહુ પડોશીઓ તેમના વિશે સતત વાત આવે વિચારમા રત બની રહે.

જમાનો પણ કેવો જાણે કોઈ કોઈનું કોઈ ન હોય તેમ સાર્વજનિક જન કલ્યાણી લોકોમાં રચ્યા પચ્યા રહે.

સોહનની મન આજ કાંઈ લાગગતુ ન હતું સંધી સંવેદના છૂટવાથી હોય તેમ લાગ્યુ.

ગના લોકો તો તેમને અબુદ્ધ પાગલ સમજીને તેમના જીવનનો ફાયદો ઉઠાવતા જીવન સદા ચાલતુ રહે.પવન વાત પાણી ની જેમ.

લોકો તેમના લેખન કલાની વાત આવે તો આશ્ચર્ય પામતા આ આવું આમનું હોય નહીં.

સોહન નવરરાશ મળે સાહિત્યની દુનિયામાં ખોવાઈ જાઈ અને ઓનલાઈન વિશે મનન કરે.

ઓનલાઈન ન સાહિત્ય પણ ટીપ્પણી લાયક શેર સાથે ચાલે પણ તેમની ગુણવતા અને તેનું સાહિત્ય પણું સાહિત્ય અને રદ્દી ન બને.

સોહન વિચારે અને કહે.લખવાની ફરજ નીભાવવી લેખનથી કશું મળે ન મળે તેવી આશા ન રાખવી.

એક વાર મોહમયી સાહિત્ય મેળો ભરાયો અને તેની કવિથતા પસંદગી પામી અને તેમને તેડાવવા માં આવ્યો..અને...

મોહમયી સઓહનનએ ઓળખી ગઈ અને તેમનું મિલન થયું અને સદાય તેમના પ્રેમ ના રંગમાં રંગાયા પ્રેમ લગ્નગ્રંથીથી જોડાય ગયા.

ધણા સમય પછી મહેક તેમને શોધતો ફરે અને અચાનક તેમના ઘરના દ્વારે જય ને ઊભો રહે અને મોહ મરી ને જોઈ ને અંજાય ગયો.

ત્યાં સઓહનનએ જોઈ ને વાહ અને હરખાઈ કહે વાહ સોહન આવા ભાગ્યો મેં કદી જોયેલા.

મેં તો તને સંસારથી ગયો હોય તેમ જ વિચારતો.

સહુ સોહન સામે જોઈ રહે 

આને સોહન કહે આ ભાગ્યની બધી સારી છે ભાગ્યમાં હોય તો ભવ ચાલે ભાગ્ય નેતાની.


Rate this content
Log in

Similar gujarati story from Abstract