Manjibhai Bavaliya,મનરવ

Abstract

3.5  

Manjibhai Bavaliya,મનરવ

Abstract

અધૂરાને આરપાર

અધૂરાને આરપાર

3 mins
33


રુપ સુહાની અને સોમનની એ બાળપણથી આંખો મળી ગયેલી અને તે વાતો ઓછી કરે અને બંને એક બીજાની નજરમાં જ સમાય રહે. જ્યાં મળે ત્યાં તેમના મૂક ભાવની મીટ મંડાય રહેતી. સોમન આમ તો ગામનો મોહક અને ગમતો જણ હતો તેમનો નીખાલસ સ્વભાવ અને શ્યામ ચહેરો ગામમાં સહુ પર અનેરું કામણ પાથરતો.

રુપ સુહાની પણ તેટલીજ નમણી અને સહુમાં મોહ જગાડે તેવી રુપ લયના હતી. એકવાર તે બંને એક સ્થળે છુપી તે મળે. તરૂની છાયા અને રસ્તાની અવર જવર અને મંદ વાતમાં તેમની વાત થવા લાગે.

સોમન," રુપ સુહાની હું માત્ર તારી પાછળ જ છું.

રુપ સુહાની,"દરેક છોકરાને સારી છોકરીનો મોહ હોય છે."

આને આવી વાતોમાં કોઈ વાત કરતા જોઈ જવાની બીકે ત્યાંથી ચુપ ચાપ ચાલતા થયા.

સોમન કળા રસિક જણ હતો તે પોતાના માટે વ્યક્ત થયા વિના જ દરેક કળાને હસ્તગત કરતો રહેતો.

દરેક છોકરી તેમને પ્યારની રીતે જુએ, પણ સોમનને માત્ર પ્યાર જ દેખાતો કોઈ મિલનની મનમાં જરા પણ રંજ નહીં આમ વાણા વહી ગયા.

રુપ સુહાનીના નાની વયે લગ્ન લેવાયાં સોમનને ક્યાંય ચેન પડતું ન હતું.

આમ રુપ સુહાની પરણી ને સાસરે જતી રહી છતાં પણ સોમનને દિવસો એ જ અધૂરી યાદમાં વહી રહ્યા.

કદી કોઈ સખી મળે અને કહે.

ચમેલી, " આ સોમનને કોઈ જોડે પ્યારની પૂર્ણતાનો અહેસાસ થયો નથી પણ ઊલ્ટાનું તે જેમને ચાહે તે બીજા જોડે પ્રેમની પૂર્ણતાનો સ્વાદ સાંખી લે."

આને સખી તેમને જવાબ આપે એ ખરું છે સંતા તેમનુ કુંવારી ભોળા પણ છુટે જ નહીં મને એમ છે દર વરસે કોઈ ચાહે જતી રહે અને પાછું નવું રુપ ધારણ કરે.

ઘરની પરિચયમાં એકઠી થયેલી છોકરીયો આમ વાત કરીને સોમનને વિષય બનાવી રહેતી.

ખેતી મંજુરી આપે ઘરકામની દરેક નું સમયનું વાણી બની જજતી.

સોમન પણ ભણતર પુરુ કરીને એક સુશીલ ચોરી સાથે પરણી ગયો.

પણ ગરીબ અને અવ્યવસ્થિત જીવનથી સસોમન જોડે તેમનાજ ગામ લોકોને ઈરખાઈ વશ તેમનું સતત અહઇતજ ઈચ્છતા રહેતા.

આમ ગૃહ કલેશ તેમની પત્ની પણ જતી રહેલી બન્યું એવું કે સોમન સારો સાહિત્ય રસિક અને કસબી હતો આમ તેમના જીવનમા વહેલા વાણાનુ વાચક અને પ્રેમની ચાહતના અનુભવ માંથી પસાર થવા એક ઉક્તિ રચી નાખી અધુરા ઓરતા અને તે ચર્ચા અને સહુમાં ગપસપનો વિષય બની ચર્ચાઈ રહેતો.

આમ પછીતો કોઈ તેમને સંગી બને એટલે પેલી અધુરાવાળી તરત બતાય રહે.

આમ વાણા વહી ગયા,સોમન બહુ દુ:ખી થયો અને તે તેમના જીવનમાં ફૂંકાવા લાગ્યો.

ગામના કોઈ જણ કહે," આમ ભવ અને ભણતર સાવ એળે ગયા,હવે કશું પ્રાપ્ત કર્યા વિના સોમન લોકોના શોષણનો વિષય બની ગયો."

આમ સમય વહી ગયો તેમની પહેલી ગરીબ દશા અને પડતી ચાલી આવે ન મળી જીવન સાથી તો ન મળી નોકરી પણ તેની અધુરાની પ્રીત એમનમ ચગાવી રહેતી.

રુપ સુહાની આવે અને સઓહનનઈ બરબાદીના જાણે પોતે જ હોય તેવા વસવસા થી નારાજ થયા ને જતી રહે કેટલાય ચડાવ ઉતાર જોયા પણ સોમનની એવી ને એવી જ દશા રહી.

નીરાશ થયને સોમન વિચારે,પ્રેમ એ મિલન ઝંખે અને પૂર્ણતા પ્રાપ્ત થાય તો જ જીવનમાં કશું સાંત્વન મળે નહીંતર પ્રેમથી દૂર રહેવું.

માર્ગના સફરે કેટલીય આપને અરમાન લય ને તે લટઆરએ ત્યાં સુધીમાં તે અધુરાની આડમાં કેટલીય ગામની વિકૃતિ સહીને કશું ન હોય તેમ મમુક બનીને રહેવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract