Manjibhai Bavaliya

Children Stories

4.0  

Manjibhai Bavaliya

Children Stories

દિવાળી આવી

દિવાળી આવી

1 min
212


વર્ષ ભરની એ ઉજાણી કરવા દિવાળી આવી,

નવા ઉમંગના જોશ ભરવા એ દિવાળી આવી.


મોસમની મજાને રંગત ભરવા દિવાળી આવી,

અંધકારને ઉજાળવા આમજ દિવાળી આવી.


શાંતિ જગાડવા આતશબાજી દિવાળી લાવી,

આ ફટાકડાના ધમાકાઓ પણ દિવાળી લાવી.


સીઝન ભરના એ ખેતીના પાકો દિવાળી લાવી,

મહેનતના એ ફળમીઠા ઉત્પાદન દિવાળી લાવી.


મનરવ પર્વની મજા આમજ એ દિવાળી આવી,

શમણાં સજવા તનરવ તરખાટ દિવાળી લાવી


Rate this content
Log in