STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Action

2  

Manjibhai Bavaliya,મનરવ

Action

સ્મરણ

સ્મરણ

1 min
11

મૂક મહેકને સહુ પતન કરતો ભોગવવાનું સાધન સમજે.

તે એમને આમ ખેંચાતા ચીર હરણ કરતા લોકમાં જર્જરીત બનેલા યૌવનને તક ગુમાવેલા સમયના જલતા ઝાંઝવામાં ચૂપ બનીને પોતાના કામમાં રત બની ગયો.

તપતા તાણમાં ખુલ્લી સીમના હાથમાં વિકૃત જાણોના આ વાર જોઈને પાછો પોતાની ઝૂંપડી તરફ આવી રહે ભૂલેલી વરસો જુની વાતમાં તે ઘણું ગુમાવી ચુક્યો હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Action