STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

અતિથિ દેવો ભવ

અતિથિ દેવો ભવ

1 min
784

અજય ગાડી લઈને ગણપતિ લેવા નિકળ્યો. ચાર રસ્તા પાસે એક વૃદ્ધ ઊભા ઊભા રડતાં હતાં અને આવતા જતાં સાધનોને રોકવા કોશિશ કરતા હતા. અજયએ એ વૃદ્ધ પાસે ગાડી ઊભી રાખી પુછ્યું કે 'ક્યાં જવું છે દાદાજી. વૃદ્ધે કહ્યું કે બેટા કોઈ નજીકના વૃદ્ધાશ્રમમાં મૂકી જા.'

અજય એ દાદાને ગાડીમાં બેસાડયા અને ગાડી ઘરે લઈ ગયો અને પોતાની પત્નીને બુમ પાડી કે જો આપણે ઘેર 'અતિથિ દેવો ભવ' આવ્યાં છે અને આપણે આજીવન સેવા કરવાની છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational