અર્પણ
અર્પણ

1 min

628
આરતી નોકરી કરી ઘર પરિવાર ચલાવતી હતી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા દિકરાને લેપટોપ લઈ આપવા રૂપિયા ભેગા કરતી હતી. એક સવારે સસરાની તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ ગઈ ત્યાં રિપોર્ટ અનુસાર સસરાને લાસ્ટ સ્ટેજ નું કેન્સર નું નિદાન થયું. સાસુ સસરાની કેટલા વખતથી કાશી જવાની ઈચ્છા હતી. ડોકટર એ બહુ ઓછો સમય છે એવું કહ્યું હતું. એણે બાય પ્લેન જવા આવાવાની ટીકીટ કરાવી. લેપટોપ ફરી લેવાશે કહીને કાશીની જાત્રા કરાવી પોતાની ભાવના અર્પણ કરી.