અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા
વોટ્સએપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયામાં સતત ઈશ્વર કૃપાના મેસેજ ફરતા રહેતા હોય છે. અને મેસેજમાં લખવામાં આવે છે કે આ મેસેજ વાંચી બીજા 11 જણાને ફોરવર્ડ કરવાથી ઈશ્વરની કૃપા ઉતરશે. આર્થિક લાભ થશે. લોકો જાણે છે કે આ નરી અંધશ્રદ્ધા છે. મહેનત વગર કોઈ લાભ થતો નથી. છતાં તે પોતે પણ બીજાઓને એ જ મેસેજ ફોરવર્ડ કરતા હોય છે.
