અહિંસા
અહિંસા
એક ભાઈ રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે એક મોટું ટોળું જોયું. ત્યાં કેટલાક લોકો મારામારી કરી રહ્યા હતા તે જોવા ટોળું ભેગું થયું હતું. તેમણે ટોળામાંના એક માણસને મારામારીનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે એ બધાની વચ્ચે 'અહિંસા' વિશે ચર્ચા ચાલતી હતી.
