Sapana Vijapura

Drama

2  

Sapana Vijapura

Drama

અમેરિકામાં કોરેન્ટાઇન 19

અમેરિકામાં કોરેન્ટાઇન 19

1 min
2.8K


વગર સજાની જેલ કાટવી સહેલી નથી. હવે ખબર પડી જ્યારે કોઈ નિર્દોષ માણસ જેલમાં જાય છે તો શા માટે નીકળે ત્યારે એક ગુનેહગાર થઈને નીકળે છે. પણ આ કોરેન્ટાઇનમાંથી નીકળ્યાં પછી એકદમ વિશુદ્ધ થઈને નીકળીશું!! બધા ગુના માફ, બધા પાપ ગંગા ગયા વગર ધોવાઈ જશે. બસ હવે ઈશ્વરના હુકમની રાહ છે. "એ ખુદા, એ જલ્દી રાજી થઇ જવાવાળા તું અમારી ફરિયાદ સાંભળ અને અમને આ જેલમાંથી છૂટકારો આપ! તું બધું જાણવાવાળો છે. તું જ રહેમાન અને રહીમ છે. તું અમારા ગુનાને દરગુજર કર અને આ વિશ્વને આ કરોના નામના શત્રુને જે અમે જોઈ પણ શકતા નથી તેને તું હટાવી દે. તું જ દરેક વસ્તુ પર કાદિર(શક્તિમાન) છે એ સર્વથી મહોબત કરવાવાળા!!"


Rate this content
Log in

Similar gujarati story from Drama