અમેરિકામાં કોરેન્ટાઇન 14
અમેરિકામાં કોરેન્ટાઇન 14
આજ એપ્રિલની 23 મી તારીખ છે.
" આજકલ જિંદગી થમી સી હૈ,
આજ ફિર કામકી કમી સી હૈ !!
ડાયરી જિંદગી જાણે થંભી ગઈ છે. કોઈ કામકાજ નથી. શ્વાસની અવરજવર પણ માસ્કની અંદરથી સંભળાઈ છે. ક્યાં સુધી ક્યાં સુધી આ રીતે ચાલશે? ક્યાં સુધી મોતથી ડરીને ઘરમાં બેસી રહીશું ? ક્યાં સુધી આ કોરેન્ટાઇન? ડાયરી, શું ક્યારેય આ દુનિયા પહેલા જેવી બનશે? બધું નોર્મલ થશે? આપણે આપણા સગાથી ભાગતા નહિ ફરીએ એવું બનશે?