Kaushik Dave

Drama

4.0  

Kaushik Dave

Drama

અબોલા

અબોલા

1 min
242


સવારથી તમારા ઘરમાંથી અવાજ કેમ નથી આવતો ?

આજે અમે અબોલા રાખ્યા છે.

પણ કેમ ?

પાંચ વર્ષ પહેલા આજના દિવસે અમે ફ્રેન્ડ બન્યા હતા.

હવે શું કરશો ?

કરવાનું શું હોય ? બસ સાંજે હોટલમાં જમવા જવાનું છે એવું એણે કહ્યું.

એટલે અબોલા તૂટી ગયા !

હા..એના તરફથી.. હજુ તો હું બોલી જ નથી.

પણ કેમ ?

સાંજે હોટલમાં જાય, એ વખતે બોલીશ.

તું તો નસીબદાર છે. આવો સારો પતિ મળ્યો છે.

હા.. એ તો છે જ.

ઓહોહો...કેટલો સારો તારો વર.


Rate this content
Log in

Similar gujarati story from Drama